રાત્રે 9 વાગ્યા પહેલાં કરી લેજો ડિનર, નહીંતર...

શું તમે 9 વાગ્યા પછી ડિનર કરો છો?

જો હા તો આ અભ્યાસ તમારા હોશ ઉડાવી દેશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે 9 વાગ્યા પછી ડિનર ન લેવું જોઈએ.

કારણ કે, તેનાથી સ્ટ્રોકનું જોખમ 28 ટકા વધી જાય છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

સંશોધકોએ આ અભ્યાસમાં લગભગ એક લાખ લોકોને સામેલ કર્યા હતા.

તેમાંથી એવા લોકોનો પણ સમાવેશ થાય છે જે રાત્રે 9 વાગ્યા પહેલા અને પછી ડિનર કરે છે.

રિસર્ચ અનુસાર આ તમામ પર 7 વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન, રાત્રે 9 વાગ્યા પછી ડિનર લેનારા 2,000 લોકોમાં સ્ટ્રોકનું જોખમ જોવા મળ્યું હતું.

કારણ કે, મોડી રાતનો ખોરાક પચવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર વધે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ