ટૂથપિકનો ઉપયોગ કરો છો તો ચેતી જજો!

દાંતનો કચરો નીકાળવા ઉપયોગમાં લેવાતી ટૂથપિક નુકસાન પહોંચાડી શકે છે

તેનો ઉપયોગ કરવાથી તૂટી શકે છે અને પેઢામાં ફસાઈ શકે છે

જો તેને સમયાંતરે હટાવવામાં ન આવે તો તે તમારા પેઢામાં સોજો કરી શકે છે 

આ વિશેષરૂપે ખતરનાક અને દર્દનાક સાબિત થઈ શકે છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઘણાં લોકો ટૂથપિકને ચાવવા લાગે છે

તેનાથી દાંતને ઇનેમલ પર સમયથી પહેલા ઘસાઈ જવું તેમજ તૂટી શકવાની સંભાવના છે

જેનાથી તે પાછળ જતા રહે છે અને નીચેના નાજૂક દાંતની જડોને ખરાબ કરી દે છે 

ટૂથપિકથી જીભ પર પણ ઈજા થવાની સંભાવના છે

ભલે જ ટૂથપિક તમારા મોંઢાને ગંભીર રૂપે નુકસાન ન પહોંચાડે 

પરંતુ તે સંપૂર્ણરીતે સારી નથી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.