GMPએ આપ્યા 100% કમાણીના સંકેત, કંપનીએ લોન્ચ કર્યો IPO

શેરબજારમાં Signoria Creation IPO દાવ લગાવવા માટે આજથી એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ઓપન થઈ ગયો છે. 

કંપનીના આઈપીઓનું કદ 9.28 કરોડ રૂપિયા છે. કંપની આઈપીઓ દ્વારા 14.28 લાખ ફ્રેશ શેર બહાર પાડશે. 

અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીના શેર ધૂમ મચાવી રહ્યા છે. ipowatch.inની રિપોર્ટ પ્રમાણે, આઈપીઓ રોકાણકારોને પહેલા જ દિવસે 100 ટકાથી વધારેનો નફો થઈ શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Signoria Creation IPO માટે 61-65 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

કંપનીએ 2000 શેરોનો એક લોટ બનાવ્યો છે. જે કારણથી રોકાણકારોએ ઓછામાં ઓછા 1,30,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે, HNIએ એકસાથે ઓછામાં ઓછા 2 લોટ પર દાવ લગાવવો પડશે.

આ એસએમઈ આઈપીઓ રોકાણકારો માટે 12 માર્ચના રોજ ઓપન થશે. જ્યારે, દાવ લગાવવા માટે 14 માર્ચ સુધી ઓપન રહેશે. 

Signoria Creation IPO પર દાવ લગાવનારા રોકાણકારોને 15 માર્ચના રોજ શેર એલોટ કરવામાં આવશે. જ્યારે, શેરબજારમાં કંપની 19 માર્ચના રોજ લિસ્ટ થઈ શકે છે.

કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાં 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો કંપનીના શેર બજારમાં 165 રૂપિયા પર ડેબ્યૂ કરી શકે છે

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.