શિહોરમાં પેંડા જ નહીં, આ વસ્તુ પણ છે પ્રખ્યાત

ભાવનગર જિલ્લામાં શિહોરની સૂકી કચોરી ખૂબ જ પ્રખ્યાત છે.

એમાં પણ મહાવીર જૈનની સૂકી કચોરીની તો વાત જ કઈક અલગ છે. 

શિહોર-અમદાવાદ હાઈવે રોડ પર રેલ્વે ફાટક નજીક  મહાવીર જૈન નામની દુકાન આવેલી છે.

આ સૂકી કચોરી બનાવવાની શરૂઆત 21 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં બે પ્રકારની કચોરી મળી રહે છે. એક ગોળ આકારની અને બીજી ઘુઘરા જેવી કચોરી બનાવવામાં આવે છે.

દરરોજ અહીં 70 કિલોથી પણ વધારે સૂકી કચોરીનું વેચાણ થાય છે.

શિહોર શહેર ઉપરાંત ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં અહીંની સૂકી કચોરી જાય છે.

સૂકી કચોરીનો પ્રતિ એક કિલોનો ભાવ 160 રૂપિયા છે.

દુકાનના માલિક દિનેશભાઇ કંસારા પ્રતિ દિન 10 થી 11 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે. 

અહીં છૂટક કચોરીનો નાસ્તો કરવો હોય તો એક પ્લેટના 20 રૂપિયા છે, જેમાં પાંચ નંગ કચોરી આપવામાં આવે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા