ઉધઈથી છૂટકારો મેળવવાની સરળ Home Remedies 

ઉધઈના ઉપદ્રવને કારણે ઘરમાં રાખેલું ફર્નીચર બગડી જાય છે.

ઉધઈથી છૂટકારો મેળવવો એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.

કેટલાક ઘરગથ્થુ ઉપાયોથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

MORE  NEWS...

આ પત્તાનું પાણી સવારે પીવાથી કિડનીની પથરી ઓપરેશન વિના નીકળી જશે

હાડકાને જો લોખંડ જેવા મજબૂત કરવા હોય તો, આ 5 વસ્તું ખાવાનું શરુ કરી દો

ચમકશે ચહેરો અને પાછા આવશે વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

લીમડાનું તેલ ઉધઈ માટે ઝેર સમાન છે. તેને ફર્નિચરમાં નાંખો.

ઉધઈ પર લીંબુ-વિનેગરના મિશ્રણનો છંટકાવ ફાયદાકારક રહેશે.

લાલ મરચાંનો પાવડર છાંટવાથી પણ ઉધઈને દૂર કરી શકાય છે.

તમે ગરમ પાણીમાં મીઠું નાંખીને પણ છાંટી શકો છો.

લવિંગનું તેલ પાણીમાં ભેળવીને છાંટવું પણ અસરકારક છે.

જ્યારે આવા ઘરેલું ઉપચાર કામ ન આવે તો તમે પ્રોફેશનલની મદદ લો.  

MORE  NEWS...

ડાયાબિટીસના દર્દીઓ વહેલી સવારે ઊઠીને કરે આ નાનકડું કામ

ઉપવાસમાં આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવા આ ફ્રૂટ્સ રાયતુ ખાઓ

હવે કેળાની છાલ ન ફેંકતા, ઘરે રહીને જ ફાટેલી એડીને બનાવો મખમલ જેવી