આ ટિપ્સથી આંખનો તણાવ થઇ જશે છૂમંતર

સ્ક્રીનને વધારે જોવાને કારણે દ્રષ્ટિની સમસ્યાઓ સર્જાય છે અને આંખો સૂકી થઈ શકે છે.

વિશ્વભરમાં 285 મિલિયનથી વધુ લોકોને દ્રષ્ટીમાં ખામી સર્જાય છે અને 39 મિલિયન અંધત્વનો અનુભવ કરે છે.

વ્યાયામ આંખની સમસ્યાઓને રોકવામાં અને આંખનો તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

MORE  NEWS...

ખાસ મસાલા સાથે 10 મિનિટમાં બનાવો શાહી ભીંડી, ઘરે જ મળશે હોટલ જેવો સ્વાદ

સવારે પેટ સાફ નથી થતું? તો ઘરે આ લાડુ બનાવી ખાવાની શરૂઆત કરો, આ રહી રેસિપિ

Palming

આમાં હાથને એકસાથે ઘસવું અને બંધ આંખો પર મૂકવાથી ફાયદો થાય છે.

Blinking

સ્ક્રીનના એક્સપોઝરને કારણે બ્લિંક રેટમાં થતા ઘટાડાનો સામનો કરવા પડી રહ્યો છે એટલે આ માટે આંખી ઝબકાવવી મહત્વપૂર્ણ છે.

The 20-20-20 Rule

સ્ક્રીન પર વિતાવેલા દર 20 મિનિટ પછી 20-સેકન્ડ માટે વિરામ લો અને તમારું ધ્યાન લગભગ 20 ફૂટ દૂરની વસ્તુ પર કેન્દ્રિત કરો.

MORE  NEWS...

દિવાળી પહેલાં આ નેચરલ હેર કલર વાળમાં લગાવો, એક વાળ સફેદ નહીં દેખાય

માંસાહાર છોડો, આ એક વસ્તુથી મળશે 38 ગણી શક્તિ!

Read More