mahi7781/Insta
ધોનીની આટલી સાદગી જોઈને રાજી થઈ રહ્યા છે લોકો
sakshisingh_r/Insta
ક્રિકેટર ધોની તેની સાદગી માટે ઘણો જ જાણીતો છે.
mahi7781/Insta
તમામ સુખ-સુવિધાઓ છતાં તે સાદગી પસંદ કરે છે.
sakshisingh_r/Insta
ધોનીની સાદગી જ ફેન્સને તેના તરફ આકર્ષિત કરે છે.
mahi7781/Insta
ભારતીય ટીમમાં આવ્યા પછી પણ તેણે સાદગી છોડી નહોતી.
mahi7781/Insta
ધોનીની સાદગી સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે.
mahi7781/Insta
આ ખેલાડી પોતાના મોટાભાગના કામ જાતે કરવાનું પસંદ કરે છે.
eejafarms/Insta
ધોની ICCમાં ત્રણે ટ્રોફી જીતાડનારો એકમાત્ર કેપ્ટન છે.
ziva_singh_dhoni/Insta
ધોની પોતાના પરિવાર અને મિત્રોને પણ સમય આપે છે.
mahi7781/Insta
ધોની પોતાના પેટ્સ સાથે પણ ભરભૂર સમય વિતાવે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...