ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે, મધમાં આ વસ્તુ ભેળવીને લગાવો

ચહેરા પર ખીલ, રેશેઝ, ડ્રાયનેસના કારણે ત્વચાની ચમક ગુમ થઇ જાય છે. 

ચહેરાની સમસ્યા નિખરેલી અને હેલ્ધી સ્કિન માટે મધને લાભકારક માનવામાં આવે છે. 

મધ સાથે લવિંગના ઉપયોગથી સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય છે. 

રાતે સૂતી વખતે મધ અને લવિંગનો પેસ્ટ ચહેરા પર લગાવી દો.

MORE  NEWS...

આમળા અને મેથીથી બનાવો DIY હેર ઓઇલ, નાની ઉંમરે વાળ સફેદ થતાં અટકી જશે

વસંત પંચમી પર બનાવો 'સ્પેશિયલ રવા કેસરી', આ રહી પરફેક્ટ રેસિપી

સફેદ શર્ટ પર પડેલા ચા-કોફીના ડાઘ મિનિટોમાં ગાયબ થઇ જશે, પાણીમાં આ વસ્તુ નાંખીને પલાળી દો

સવારે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો, ખીલની સમસ્યા દૂર થશે. 

ચહેરા પર મધ લવિંગની પેસ્ટ લગાવ્યા બાદ તેને પાણીથી ધોઇ લો.

પછી ચહેરા પર ગુલાબ જળ લગાવો, ઓઇલી સ્કિનથી છૂટકારો મળશે. 

મધ અને લવિંગની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સ્કિન પર રેશેઝ અને સોજો ઓછો થઇ જાય છે. 

MORE  NEWS...

સૂતા પહેલાં નાકમાં નાંખો 2 ટીપા દેશી ઘી, થશે આ 5 જબરદસ્ત ફાયદા

પેટની બધી ગંદકી ફ્લશ કરી નાંખશે આ નેચરલ ડ્રિંક્સ, સવારે ઉઠતાંવેત થઇ જશો ફ્રેશ

ડ્રાયવાળને સિલ્કી અને શાઇની બનાવી દેશે એલોવેરાનું હેર જેલ, બે જ વસ્તુથી ઘરે બનાવો