રાતે ચહેરા પર દહીં લગાવીને સૂવો, મળશે 7 ગજબ ફાયદા

દહીંમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનને ડીપ ક્લીન કરે છે. 

ડ્રાય અને નિસ્તેજ સ્કિનને દહીં મોઇશ્ચર આપીને તેમાં નવા પ્રાણ ફૂંકે છે. 

દહીં સ્કિનથી એજિંગના નિશાન અને કરચલીઓ ઓછી કરવાનું પણ કામ કરે છે. 

એક વાટકીમાં બે ચમચી દહીં લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી લો.

MORE  NEWS...

50ની ઉંમરમાં વેટ લોસ કરવું છે? આ રહી સડસડાટ વજન ઘટાડે એવી જોરદાર ટિપ્સ

Hair Color: હેર કલર કર્યા પછી શેમ્પૂ કરવું જોઇએ કે નહીં? 99% લોકો કરે છે આવી ભૂલ

આ પેસ્ટને સારી રીતે આખા ચહેરા અને ગરદન પર લગાવી લો.

આ પેસ્ટને વીસ મિનિટ સુધી લગાવી રાખો.

તે બાદ સામાન્ય પાણીથી ચહેરો સાફ કરી લો.

શક્ય હોય તો આ પેસ્ટને સ્નાન કરતાં પહેલાં પણ તમારા ચહેરા પર લગાવો.

MORE  NEWS...

મગ-મસૂરની દાળમાં એકપણ જીવાત કે ધનેડું નહીં પડે, ડબ્બામાં મૂકી દો આ વસ્તુ

લસણના ફોતરાંને નકામા સમજીને ફેંકતા નહીં! ઘરે બનાવો ગાર્લિક સીઝનિંગ પાઉડર

મોંઘા શેમ્પૂ-કંડીશનરની જરૂર નથી! ખાલી 10 રૂપિયા ખર્ચીને ડ્રાય હેરને સોફ્ટ અને સિલ્કી બનાવો