ચોમાસામાં સ્કીન કેર આટલું કરવાથી ત્વચા રહેશે એકદમ બેસ્ટ!

 ઋતુ બદલાય એમ સ્કીન કેર રૂટિન પણ બદલવું જરૂરી છે. ચોમાસામાં ત્વચાની જાળવણી માટે જાણો મહત્વની ટિપ્સ

 સોપ ફ્રી ક્લીન્સરનો ઉપયોગ

1

ચહેરા પરની ધૂળ કે ઓઇલ સાફ કરવા રોજ બેથી ત્રણ વખત સોપ ફરી કલીન્સરનો ઉપયોગ કરો 

ઓછાંમાં ઓછો મેક કરવાથી સ્કીનને ઓછું નુકસાન થશે

ઓછાંમાં ઓછો મેક અપ

2

સૂર્યનાં નુકસાનકારક કિરણોથી બચવા ઓછાંમાં ઓછું 30 SPF નું સનસ્ક્રીન વાપરો

સનસ્ક્રીનનો ઉપયોગ

3

સ્કીનને ઓછી ઓઈલી અને સ્વસ્થ રાખવા સ્કીન ટોનરનો ઉપયોગ કરો  

ટોનરનો ઉપયોગ

4

ત્વચાનાં મૃત કોષોને હટાવવાથી પણ સ્કીન હેલ્ધી રહે છે

એક્સ્ફોલિયેશન

5

અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ફેસ માસ્કનો ઉપયોગ કરો જેથી વધારાનું તેલ શોષાય અને ચીકણુંપણું દૂર રહે.

માટીનો માસ્ક

6

મોઇશ્ચરાઇઝર લગાવવાથી તમારી ત્વચાને ભેજયુક્ત અને હાઇડ્રેટેડ રાખવામાં મદદ મળે છે.

મોઇશ્ચરાઇઝર લગાવો

7

તમારી આંખોની આસપાસ શુષ્કતા, ડાર્ક સરકલ્સ  અને સોજા જેવી સમસ્યાઓથી બચવા માટે આંખની ક્રીમનો ઉપયોગ કરો.

આંખની ક્રીમ્સનો ઉપયોગ

8

તંદુરસ્ત ચમકતી ત્વચા માટે વિટામિન સી સીરમનો ઉપયોગ કરો કારણ કે તે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે

વિટામિન C સિટી

9

ઇન્ફેકશન થાય એ માટે એન્ટિ ફંગલ પાવડરનો ઉપયોગ કરી શકાય

એન્ટિ ફંગલ પાવડર  

10

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો