ચાંદ જેવો ચમકશે ચહેરો, નેચરલ ગ્લો માટે આ રીતે લગાવો મધ 

ચાંદ જેવો ચમકશે ચહેરો, નેચરલ ગ્લો માટે આ રીતે લગાવો મધ 

સ્કિન માટે મધના 10 અવિશ્વસનીય ફાયદા

મધ સ્કિનને હાઇડ્રેટેડ અને પોષિત રાખતા મોઇશ્ચરને યથાવત રાખે છે.

Moisturizes

મધમાં રહેલું એંઝાઇમ Dead Skin Cellને હટાવીને ચમકદાર રંગત વધારે છે. 

Gentle Exfoliation

MORE  NEWS...

રોજ દૂધમાં આ જાદુઇ પાઉડર મિક્સ કરીને પીવો, લોખંડ જેવા મજબૂત થશે હાડકા

જીવાતની સમસ્યાથી મેળવો છૂટકારો, હોમમેડ સ્પ્રેનો કરો ઉપયોગ

માર્યા વિના આ રીતે ઘરમાંથી ભગાડો કરોળિયા, વારંવાર નહીં વાળવા પડે જાળાં

ઘા પર મધ લગાવવાથી ઘાના ઉપચારને પ્રોત્સાહન મળી શકે છે અને સમય સાથે તે રૂઝાઇ જાય છે. 

Scar Healing

મધમાં Anti-Inflammatory ગુણ હોય છે જે સ્કીનની બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે. 

Anti-Inflammatory Effects

મધમાં રહેલા એન્ટીઓક્સિડેંટ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરી શકે છે. 

Natural Antioxidants

મધના Antibacterial ગુણ અને Anti-Inflammatory પ્રભાવથી ખીલ ઓછા થવા લાગે છે.

Acne Treatment

મધનું પીએચ લેવલ સ્કીનની નજીક હોય છે જે સ્કીનનું નેચરલ બેલેન્સ જાળવી રાખે છે.

Balance Skin PH

સન ટેન પર મધ લગાવવાથી બળતરા શાંત કરવામાં મદદ મળી શકે છે.

Surburn Relief

મધનો નિયમિત ઉપયોગ સ્કીનને નેચરલ અને હેલ્ધી ગ્લો આપવામાં મદદ કરી શકે છે.

Skin Brightening

MORE  NEWS...

શિયાળામાં ACને કવર કરવું જોઇએ કે નહીં? જાણો તેને પ્રોટેક્ટ કરવાની સાચી રીત

મીઠા લીમડાના પાન તરત જ ખરાબ થઇ જાય છે? આ રીતે સ્ટોર કરો

લિક્વિડ કે પાઉડર Washing Machine માટે કયુ ડિટર્જન્ટ છે બેસ્ટ?