ઓઇલી સ્કીનથી છૂટકારો અપાવશે આ ઘરેલુ ઉપચાર

ઓઇલી સ્કીનથી છૂટકારો અપાવશે આ ઘરેલુ ઉપચાર

ભરપૂર પાણી પીવાથી સ્કીનના ભેજનું સંતુલન જળવાઇ રહે છે અને તે  Extra Oilને વધતાં રોકે છે. 

હેલ્ધી સ્કિન માટે ફળ, શાકભાતી અને ઓમેગા-3 Fatty Acids થી ભરપૂર આહારનું સેવન કરો. 

ચહેરાને થોડા ગરમ પાણી અને લાઇટ ક્લીંઝરથી ધોવો જોઇએ, તેનાથી સ્કીનનું Extra તેલ દૂર થાય છે. 

તમારા ચહેરા પર બ્લોટિંગ પેપર લગાવો. તે Extras Oil શોષી લે છે. 

લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે સ્કીનમાં Sebum વધતા રોકે છે. 

એલોવેરા, તમામ ઉપચારોનો જનક છે. તે સ્કીન સંબંધિત તમામ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે. 

ટામેટા ગુણોથી ભરપૂર છે. તે સ્કીનમાંથી Extras Oil બહાર કાઢમાં મદદ કરે છે. 

દહીં એક Exfoliator રૂપે કામ કરે છે અને સ્કીનમાંથી Extra ઓઇલ બહાર કાઢે છે. 

કાકડીની તાસીર ઠંડી હોય છે અને તે સ્કીનમાંથી  Extras Oil ને Absorbed કરવામાં મદદ કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી