બ્લીચ-ફેશિયલ બધું જ આ ઘરગથ્થું ઉપાય સામે ફેલ!

ચહેરાને ક્લીન અને ફ્રેશ રાખવા માટે લોકો વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ લેતા હોય છે.

પરંતુ જ્યારે વાત નેક કેરની આવે છે, ત્યારે તેને ઘણીવાર ઇગ્નોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી આમ કરવાથી સન ટેનને કારણે ગરદન કાળી થવા લાગે છે.

જો તમે પણ કાળા ગરદનથી છુટકારો મેળવવા માંગો છો, તો આ ઘરેલું ઉપાયો તમને મદદ કરી શકે છે.

ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરીને માસ્ક તૈયાર કરો. હવે આ માસ્કને રોજ ગરદન પર લગાવો. આ માસ્ક ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છ

Face Mask

MORE  NEWS...

Hair: ઘાસ જેવા વાળ સોફ્ટ-સિલ્કી થઇ જશે, રાતે આ પીળી વસ્તુથી કરો માલિશ

40ની કમર 28ની થઇ જશે! આ દેશી પાવડર ફાંકી જાવ, ગાયબ થઇ જશે પટારા જેવા પેટની ચરબી

પેટની ગંદકીનો રાતોરાત સફાયો કરી નાંખશે આ ફળની મલાઇ, કબજિયાતથી કાયમ માટે મળશે છુટકારો

રોજ ગરદન પર એલોવેરા જેલ લગાવવાથી ટેનિંગ દૂર કરવામાં પણ મદદ મળે છે. આ સિવાય આ ઉપાય ત્વચાને ઠંડક પણ આપે છે.

Aloe Vera Gel

બટાકાનો રસ ગરદન પર લગાવવાથી કાળાશ ઝડપથી દૂર થાય છે. બટાકાના રસમાં લીંબુનો રસ ભેળવીને ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે.

Potato Juice

એપલ સાઇડર વિનેગર એસિટિક એસિડથી ભરપૂર હોય છે જે ડાર્ક નેકથી છુટકારો મેળવવા માટે ખૂબ જ અસરકારક છે.

Apple Cider Vinegar

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હળદર અને દહીંની પેસ્ટ ગળાના કાળાશ દૂર કરવા માટે કોઈ જાદુઈ ઉપાયથી ઓછી નથી.

Turmeric & Yogurt

કેળાની છાલમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે. તમે તેને તમારી ગરદન પર ઘસી શકો છો અને આ નિયમિત કરવાથી તમને ઘણા ફાયદા થશે.

Banana Peels

જો તમારી સ્કિન સેંસેટિવ છે, તો અહીં જણાવેલ કોઈપણ ઉપાય અજમાવતા પહેલા એકવાર પેચ ટેસ્ટ કરો.

MORE  NEWS...

સવારમાં જ કરી લો આ કામ, લિવર અને કિડની બંનેની ગંદકી એકસાથે સાફ થઇ જશે

નાની ઉંમરમાં સફેદ થયેલા વાળ જડમૂળથી કાળા ભમ્મર થઇ જશે, લગાવો આ સસ્તી વસ્તુ

રોજ રાતે દૂધ સાથે આ વસ્તુ પીવાની ટેવ પાડો, સવારે પેટનો કચરો 5 મિનિટમાં સાફ થઇ જશે