ગરમીમાં પગની સ્કિનને આ રીતે બનાવો સોફ્ટ-સોફ્ટ

દર અઠવાડિયે તમારા પગની સારી રીતે સફાઇ કરો.

સ્કિનને સોફ્ટ રાખવા માટે તેને એક્સફોલિએટ કરો. 

હુંફાળા પાણીમાં પગ પલાળી રાખવાથી ડેડ સ્કિન દૂર થઇ જાય છે. 

ફૂટ ક્રીમ લગાવીને સૂવાથી પગની સ્કિન સોફ્ટ રહે છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

શક્ય હોય ત્યાં સુધી ગંદા જૂતા અને મોજાનો ઉપયોગ ન કરો.

તડકામાં નીકળતા પહેલા સ્કિન પર સનસ્ક્રીન લોશન લગાવો. 

રોજ રાતે નખ પર ક્યૂટિરલ ઓઇલ લગાવો.

મહિનામાં એકવાર પેડિક્યોર જરૂર કરાવો. 

હંમેશા કમ્ફર્ટેબલ જૂતા જ પહેરો જેનાથી સ્કિન ડેમેજ ન થાય.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે