હિરોઇન જેવો ગ્લો જોઇએ છે? ચહેરા પર લગાવો આ દેશી વસ્તુ

હિરોઇન જેવો ગ્લો જોઇએ છે? ચહેરા પર લગાવો આ દેશી વસ્તુ

ભારતીયોના રસોડામાં રહેલા મસાલાથી ફક્ત ભોજનનો સ્વાદ જ નથી વધતો પરંતુ તેની મદદથી ચહેરો પણ ચમકાવી શકાય છે. 

તજ પણ એક મસાલો છે જેની મદદથી ચહેરોનો ગ્લો વધારવાની સાથે પિંપલ્સથી પણ છૂટકારો મેળવી શકાય છે. 

તજમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્ત્વ ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે ઉપયોગી છે. 

અમે તમને તજના 5 પ્રકારના ફેસ પેક વિશે જણાવીશું જેનાથી તમે ચહેરાને ચમકાવી શકો છો. 

MORE  NEWS...

લોટમાં જીવાત પડી જાય તો આ સફેદ વસ્તુ નાંખી દો, ફરી ક્યારેય ખરાબ નહીં થાય

નાળિયેરના છોતરાથી બનાવો નેચરલ હેર ડાય, જડમૂળથી સફેદ વાળ થઇ જશે કાળા

એક ચમચી તજના પાઉડરમાં કેળાના પલ્પને મિક્સ કરો. 

For Glowing

આ મિશ્રણને 15 મિનિટ લગાવ્યા પછી ધોઇ લો. ઓઇલી સ્કિન માટે આ ફેસ પેક બેસ્ટ છે. 

ચહેરાની Acneની સમસ્યા માટે એક ચમચી મધમાં એક ચમચી તજનો પાઉડર અને તજના ઓઇલના થોડા ટીપાં નાંખો. 

For Acne

આ પેકને 15 મિનિટ લગાવી રાખો અને હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો. 

કરચલીઓ દૂર કરવા માટે 1 ચમચી તજના પાઉડરમાં થોડી પેટ્રોલિયમ જેલી મિક્સ કરો અને 5 ટીપાં Essential ઓઇલ નાંખીને પેસ્ટ બનાવીને લગાવો.

For Wrinkles

એક-એક ચમચી તજનો પાઉડર, દહીં અને મધનું મિશ્રણ તૈયાર કરો. આ પેકને ચહેરા પર સૂકાવા સુધી લગાવી રાખો. તે પછી ચહેરો ધોઇ લો. 

Enhance Complexion

ચહેરા પર ડ્રાયનેસની સમસ્યા માટે એક ચમચી તજના પાઉડરમાં કેટલાંક ટીપાં નાળિયેર તેલના મિકી કરીને તેને 10 મિનિટ માટે ચહેરા પર લગાવો. 

For Dryness

તજનું સેવન કરવાથી એક નહીં પરંતુ ઘણા ફાયદા થશે. 

MORE  NEWS...

પુરુષોમાં ઘોડા જેવી તાકાત આવી જશે, 7 જ દિવસમાં નપુંસકતા દૂર કરશે આ વસ્તુ

વજન ઘટાડવા મહેનત નહીં કરવી પડે, રોજ સવારે હુંફાળા પાણી સાથે પી જાવ આ વસ્તુ