દિવસમાં કેટલી વાર ફેસ વોશ કરવાથી સ્કિન હેલ્ધી રહે?

હેલ્ધી સ્કિન માટે ફેસ વોશ  (Face wash) કરવો જરૂરી હોય છે. 

પરંતુ જો તમે સ્કિનની જરૂરિયાત પ્રમાણે ફેસ વોશનો ઉપયોગ ન કરતાં હોય તો સ્કિનને નુકસાન થઇ શકે છે. 

કેટલાંક લોકો સવારે ક્લીંઝરનો ઉપયોગ કરી ચહેરાને સાફ કરો છો અને કેટલાંક લોકો સવારે અને રાતે ક્લીંઝર યુઝ કરે છે.

આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે વ્યક્તિએ દિવસમાં કેટલી વાર ફેસ વોશ કરવો જોઈએ? જો તમે પણ આ પ્રશ્નને લઈને મૂંઝવણમાં હોવ તો અમે તમને જવાબ આપીશું.

MORE  NEWS...

સાવ મફતમાં ખાવા મળશે ખેતર જેવા લાલ-રસદાર ટામેટા, ઘરના કુંડામાં આ રીતે ઉગાડો

ફળોના રાજા ગણાતી કેરીની છાલના પણ છે અનેક ફાયદાઓ, જાણો તેની દુર્લભ ખાસિયતો

તમારે દિવસમાં કેટલી વાર ફેસ વોશ કરવો જોઈએ, તમારે તમારી સ્કિન ટાઇપ અનુસાર નક્કી કરવું જોઈએ.

જો તમારી સ્કિન ડ્રાય છે તો તમારે ફક્ત રાત્રે જ ફેસ વોશ કરવો જોઈએ. તેનાથી તમારી સ્કિનનું નેચરલ ઓઇલ જળવાઈ રહેશે.

Dry Skin

જો તમારી સ્કિન ઓઇલી હોય અને ખીલ હોય તો તમારે દિવસમાં બે વાર ફેસ વોશ કરવો જોઈએ. ફેસ વોશનો ઉપયોગ કરવાથી ઓઇલ મેનેજ થાય છે.

Oily Skin

જો તમારી કોમ્બિનેશન સ્કિન છે તો તમારા ડ્રાય એરિયાને ધ્યાનમાં રાખીને જેંટલ ક્લીંઝરથી દિવસમાં 2 વાર ફેસ વોશ કરવો જોઇએ.

Combination Skin

MORE  NEWS...

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણી લો નહીંતર નહીં મળે કોઇ ફાયદો

ગરમીમાં અઠવાડિયામાં કેટલીવાર વાળ ધોવા જોઇએ? જાણો રોજ શેમ્પૂ કરવાના નુકસાન