સ્કિન પર મધ સાથે લગાવો આ વસ્તુ, આવશે ફેશિયલ જેવો ગ્લો

મધમાં હોય છે એન્ટી બેક્ટેરિયલ ગુણ

લીંબુમાં હોય છે એન્ટીવાયરલ ગુણ

સ્કીન માટે મધ અને લીંબુ ખૂબ જ ફાયદાકારક છે.

આ બંને વસ્તુ મિક્સ કરીને લગાવવાથી ડેડ સેલ્સ દૂર થાય છે

આ ઘરગથ્થુ ઉપચાર સ્કિન વ્હાઇટનિંગમાં અસરકારક છે.

તે સનબર્ન દૂર કરવાનો અસકારક ઉપાય છે.

ડાર્ક સર્કલ દૂર કરવા માટે આ હોમ રેમેડી બેસ્ટ છે.

ચહેરા પરની ચરચલીઓ દૂર કરી ત્વચાને યુવાન રાખે છે આ ઉપચાર.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી