સ્કિન માટે વરદાન છે આ લીલી પેસ્ટ, ચહેરાના ડાઘ અને કરચલીઓ જોતજોતામાં થઇ જશે છૂમંતર

પ્રાચીન ભારતીય ચિકિત્સા પ્રણાલી હંમેશા અસરકારક માનવામાં આવે છે.

હળદર, કેવડા વોટર અને લીમડાની પેસ્ટ...

એક એવી અદ્ભૂત ઔષધિ છે, જે ડાઘ અને કચરલીઓને દૂર કરવામાં કારગર માનવામાં આવે છે.

હળદર અને લીમડો ત્વચાને ચમકદાર અને સાફ બનાવે છે.

કેવરાનું પાણી ત્વચાને હાઇડ્રેટ કરે છે.

MORE  NEWS...

દવા લીધા બાદ દારૂ પીવાથી શરીર પર કેવી અસર થાય? એક્સપર્ટે આપ્યો આ જવાબ

તમે પણ ગૂંથેલો લોટ ફ્રિજમાં મુકો છો? આ એક ભૂલના કારણે Dough બની જશે ઝેર

ઉંદરને માર્યા વિના આ રીતે ઘરમાંથી ભગાડો, નકામી વસ્તુથી 5 મિનિટમાં બનાવો પાંજરુ

ચરક સંહિતામાં પણ તેનું વર્ણન છે. 

તેની પેસ્ટ ઘરે સરળતાથી બનાવી શકાય છે. 

સાત જ દિવસમાં તમારી સ્કિન પર આ પેસ્ટની અસર દેખાવા લાગે છે. 

આ રિઝલ્ટ સ્કિન ટાઇપ પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે. 

MORE  NEWS...

Hair: ઘાસ જેવા વાળ સોફ્ટ-સિલ્કી થઇ જશે, રાતે આ પીળી વસ્તુથી કરો માલિશ

40ની કમર 28ની થઇ જશે! આ દેશી પાવડર ફાંકી જાવ, ગાયબ થઇ જશે પટારા જેવા પેટની ચરબી

પેટની ગંદકીનો રાતોરાત સફાયો કરી નાંખશે આ ફળની મલાઇ, કબજિયાતથી કાયમ માટે મળશે છુટકારો

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)