રસોડાની આ વસ્તુથી ચહેરો ચમકાવો, સ્કિન કરવા લાગશે ગ્લો

રસોડાની આ વસ્તુથી ચહેરો ચમકાવો, સ્કિન કરવા લાગશે ગ્લો

સ્કિન કેર માટે રસોડાના Ingredientsનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે.

તમારી સ્કિન કેર માટે રસોડાના આ 5 Ingredients કામમાં આવશે.

હળદર Anti Inflammatory, Antibacterial અને એન્ટીઓક્સિડેંટ ગુણોનું પાવરહાઉસ છે.

Turmeric

MORE  NEWS...

Cleaning Tips: ઘરના મેલા પડદાને ધોયા વિના આ રીતે બનાવો ચકાચક

આ ફેસ પેક લગાવવાનું શરુ કરી દો , નવરાત્રીના નવ દિવસ ચમકશે તમારો ચહેરો

હાઇ કોલેસ્ટ્રોલને હંમેશા માટે ક્લીન બોલ્ડ કરી દેશે આ એક ફળ, ગજબ છે ફાયદા

હળદરથી બનેલા મોઇશ્ચરાઇઝર, Facial Oil, આઇ ક્રીમ અને ઘણી પ્રોડક્ટ્સમાં હળદરનો ઉપયોગ થાય છે.

કેસર એક Versatile Ingredient છે અને સૌથી શક્તિશાળી, એન્ટીઓક્સિડેંટથી ભરપૂર તત્વોમાંથી એક છે.

Saffron

કેસર સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને Overall સ્કિનમાં સુધાર લાવે છે. 

મધ સદીઓથી સ્કિન કેરની શોભા વધારી રહ્યું છે. તે એક મોઇશ્ચરાઇઝર રૂપે કામ કરે છે.

Honey

ચહેરા માટે કાચુ દૂધ તમારી સ્કિનને હેલ્ધી અને સુંદર રાખવા માટે બેસ્ટ ઓપ્શન છે. 

Milk

ગુલાબ જળમાં એન્ટીઓક્સિડેંટ અને એન્ટી-ઇંફ્લેમેટરી ગુણ હોય છે જે સેંસેટિવ સ્કિન માટે સારો વિકલ્પ છે.

Rose Water

MORE  NEWS...

ઘઉંનો લોટ મહિનાઓ સુધી ફ્રેશ રહેશે, આટલું કરશો તો એક પણ જીવાત નહીં પડે

પ્રેશર કુકરના ગંદા ડાઘ મિનિટોમાં થઇ જશે ગાયબ, આ નુસખાથી નવા જેવું ચમકશે

નવરાત્રી પહેલાં ઇન્સ્ટન્ટ ગ્લો જોઇતો હોય તો ઘરે આ વસ્તુથી બનાવો બ્લીચ