ચહેરા પર એકપણ કરચલી નહીં દેખાય, આ રીતે લગાવો મધ

મધ ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય અને સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. 

ચાલો જાણીએ તમે ચહેરા પર મધ કઇ રીતે લગાવી શકો છો.

મધમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝની સારી માત્રા હોય છે. 

તેને એક નેચરલ હાઇડ્રેટરની જેમ જોવામાં આવે છે

MORE  NEWS...

7 જ દિવસમાં મળશે કોરિયન જેવી ગ્લાસ સ્કિન, રોજ રાતે લગાવો આ હોમમેડ નાઇટ ક્રીમ

Recipe: વધેલી રોટલીને ફેંકતા નહીં! આ રીતે મિનિટોમાં બનાવો યમી કેક

સવારે ખાલી પેટ પીવો આ પલાળેલા બીજનું પાણી, Blood Sugar તરત થશે Down

મધ સ્કિનમાં મોઇશ્ચર જાળવી રાખીને સ્કિનને પોષણ આપે છે. 

તેને એક્સફોલિએટરની જેમ પણ ઉપયોગમાં લઇ શકાય છે. 

મધ સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ સારુ છે. 

તમે મધમાં ગુલાબ જળ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. 

ગુલાબ જળ સ્કિનને મોઇશ્ચર આપવાની સાથે ડેડ સ્કિન સેલ્સથી પણ છૂટકારો અપાવે છે. 

તેનાથી ડાઘ જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે. 

MORE  NEWS...

સફેદ વાળ 2 જ કલાકમાં કાળા થઇ જશે, નારિયેળ તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો

હેં! ક્યારેય Expire નથી થતી રસોડાની આ 5 વસ્તુઓ, ફેંકતા પહેલા જોઇ લો લિસ્ટ

Recipe: ઘરે બનાવો હલવાઇ જેવા સોફ્ટ દહીંવડા, દાઢે વળગી જશે ચટપટો ટેસ્ટ