રાત્રે મોબાઈલ ફોન માથાની નજીક રાખીને સુવો છો? તો થઈ શકે છે આ દુર્ઘટના
હાલ, મોબાઈલ હવે દરેક માણસનો સાથી બની ગયો છે. મોટી રાત સુધી લોકો મોબાઈલ સાથે લઈને સુવે છે.
ઘણાં લોકો તેમના મોબાઈલ ફોનને માથાની નજીક રાખીને સુઈ જાય છે જે શરીરને ખૂબ જ મોટું નુકસાન કરે છે.
દરેક વ્યક્તિ કદાચ જાણે છે કે, મોબાઈલ ફોનની બ્લૂ લાઈટ આંખો પર ઘણો તણાવ બનાવે છે અને માથા પર અસર કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ આ અંગે સામાન્ય લોકોને ચેતવણી આપે છે. ખાસ કરીને તેના રેડિયન્સ શરીરને નુકસાન પહોંચાડે છે.
જો તમે રાત્રે માથા પાસે મોબાઈલ રાખીને સુઈ જાઓ છો તો રેડિયેશનની સીધી અસર શરીર પર પડે છે અને તે જોખમી બને છે.
એટલા માટે ડૉક્ટર્સ કહે છે કે, રાત્રે મોબાઈલ ફોન માથાની પાસે કે તકિયા નીચે રાખીને ન સુવો.
તેથી, મોબાઈલ ફોનને શરીરથી ત્રણ ફૂટ દૂર રાખીને સુવુ જોઈએ.
જો તમારે મોબાઈલને એકલો ન રાખવો હોય તો તેને તમે બીજા રુમમાં વ્યવસ્થિત મુકીને સુઈ શકો છો.
આંખો, જ્ઞાનતંતુઓથી લઈને તમારા માનસિક સ્વાસ્થ્ય સુધી મોબાઈલ ફોન ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...