માથા નીચે 2 તકિયા રાખીને સુવાથી શું થાય?

રાતે આરામથી સુવા માટે દરેક વ્યક્તિ અલગ-અલગ બોડી પોશ્ચરમાં સુવે છે.

તેવામાં કેટલાંક લોકોને માથા નીચે 2 તકિયા રાખીને સુવાની આદત ગોય છે. પરંતુ આવું કરવું યોગ્ય છે?

જો તમે રાતે 2 તકિયા માથા નીચે મુકીને સુવા છો તો તે આદત તમારા શરીર માટે નુકસાનકારક છે. તેનાથી વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

રાતે વધારે જાડો તકિયો કે 2 તકિયા રાખીને સુવાથી ગરદનમાં દુખાવો થઇ શકે છે. આ સમસ્યા ભવિષ્યમાં વધવાનું જોખમ છે.

MORE  NEWS...

ગરમીમાં સુકાઇ જાય છે મીઠો લીમડો, કોથમીર અને ફુદીનો? ફ્રિજમાં મૂકતા પહેલા આટલું કરો

સફેદ વાળ પર વધારે દિવસ નથી ટકતો મહેંદીનો રંગ? હિના સાથે મિક્સ કરો આ વસ્તુ

કીડીઓને માર્યા વિના ઘરની બહાર ભગાડો, 2 નંબરનો નુસ્ખો છે સૌથી અસરકારક

2 તકિયા રાખીને સુવાની આદત તમારા કરોડરજ્જુ પર ખરાબ અસર કરી શકે છે. તેનાથી તમને પીઠના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

રાતે બે તકિયા રાખીને સુવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી. તેની અસર તમારા વાળ પર પણ પડી શકે છે.

બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થવાથી તમને હેર ફોલની સમસ્યા થઇ શકે છે કારણ કે 2 તકિયા રાખવાથી વાળને બરાબર પોષણ મળતું નથી.

રાતે 2 તકિયા લગાવીને સુવાની આદતથી વ્યક્તિને ખભાનો દુખાવો થઇ શકે છે. સાથે જ હાથમાં પણ પીડા થઇ શકે છે.

રાતે સૂતી વખતે હંમેશા નાના અથવા મીડિયમ સાઇઝના તકિયા લેવા જોઇએ. સાથે જ મુલાયમ તકિયો બેસ્ટ છે.

આ કારણોસર 2 તકિયા રાખીને સુવાનું ટાળવું જોઇએ.

MORE  NEWS...

ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ

ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે

ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ