હેદરાબાદમાં થયેલી એક ઘટવામાં બાઈક સવાર યુવકે પેટ્રોલ નખાવતા સમયે કોલ રિસીવ કર્યો અને તેની બાઈકમાં આગ લાગી ગઈ. સાંભળવામાં તો આ કિસ્સો ચોંકાવનારો લાગે છે, પરંતુ તેનું અસલ કારણ જાણ્યા બાદ તમને પણ ડર લાગશે.
દરેક પ્રકારના ફોનથી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન નીકળે છે. આ તરંગો આસપાસની વસ્તુઓ સાથે ટકરાવવા પર સ્પાર્ક થવાનું જોખમ રહે છે. આ રેડિએશન પેટ્રોલની તે ભાપ જેવી વસ્તુના સંપર્કમાં આવવા પર વિસ્ફોટ પેદા કરી શકે છે.
મોબાઈલથી આ રેડિએશન તે સમયે ઘાતક હોય છે, જ્યારે તમે કોલ પર હોવ છો. જેથી પેટ્રોલ પંપ પર તેલ ભરાવતા સમયે મોબાઈલ કોલ ન કરવાની ચેતવણી આપવામાં આવે છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો