આજે જ છોડો આ આદત,  નહીં તો થઈ જશો નપુંસક!

લોકોમાં સિગારેટનું વ્યસન સતત વધી રહ્યું છે.

ભારતમાં દરેક છઠ્ઠા નાગરિકને સિગારેટ પીવાની આદત છે.

જેના કારણે લોકો કેન્સર જેવી બિમારીનો શિકાર બની રહ્યા છે.

સિગારેટ લોકોને 85 ટકા નપુંસક બનાવી શકે છે.

જેના કારણે હૃદયના રોગો, પેટના અલ્સર અને લોહીના રોગો થાય છેઃ ડો. ડી.એસ.ગુપ્તા

MORE  NEWS...

ચામડીના ભલભલા રોગ દૂર કરશે આ ઝાડની છાલ, ભગવાન કૃષ્ણનું પ્રિય છે આ વૃક્ષ

આ ગાયના પગલા લાવ્યા ઘર, ગાડી અને સરકારી નોકરી; પરિવારનું બદલ્યું નસીબ

હવે નહીં જાય હૃદયરોગના હુમલાથી કોઈનો જીવ, નવજીવન આપવા તંત્ર સજ્જ

સિગારેટ પીનાર વ્યક્તિને આનંદ તો મળે જ છે. હે ને!

જેના કારણે પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે.

સિગારેટ પીવાના કારણે મહિલાઓને ગર્ભધારણમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.

ધૂમ્રપાન કરવાથી જરૂર કરતાં વધુ કફ ઉત્પન્ન થાય છે.

વધુ પડતો શ્વાસની તકલીફ એ પણ COPD રોગનું લક્ષણ છે.

છાતી અને હૃદયમાં દુખાવો પણ ગંભીર બીમારીના લક્ષણો છે.

MORE  NEWS...

સંતાન સમા પાલતું શ્વાનને સાયકલ પર ફેરવવા દંપતીએ કરી આવી લક્ઝુરિયસ વ્યવસ્થા

સવારે 4થી 6 વચ્ચે જ કેમ હાર્ટ એટેક આવે છે? નિષ્ણાતે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

હવે ચા લાગશે ફિક્કી, નહીં આવે આદુનો સ્વાદ, આવું છે કારણ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.