એવા એનિમલ કે જે સાપનો શિકાર પસંદ કરે છે.

કિંગ કોબરાને દુનિયાનો સૌથી ઝેર સાપ મનાય છે.

તેના ઘાતક આકાર અને ઝેરના કારણે સામનો કરવો મુશ્કેલ મનાય છે.

કેટલાક પશુ-પક્ષીના નામ જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે.

નોળિયાને સાપ કે કોબ્રાનો સૌથી મોટો શિકારી મનાય છે.

બેજર નામનું પ્રાણી પર આક્રામક શિકારી છે, જે સાપને મારી શકે છે.

ઈગલ પણ ઘાતક કોબરાનો શિકાર કરીને ખાઈ જાય છે.

સમડીની જેમ બાજ પણ સાંપનો શિકાર કરવાનું પસંદ કરે છે. 

સેક્રેટરી નામનું પક્ષી પણ સાપનો શિકાર કરે છે.

મગર પણ કોબ્રા સામે જીતવા માટે સક્ષમ છે.