વર્ષ 2024માં આ દિવસે લાગશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, જાણો તારીખ  

વૈદિક જ્યોતિષ ગણનામાં ગ્રહણ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક ભૌગોલિક ઘટનાનું રૂપ માનવામાં આવે છે.

ગ્રહણને ક્યારે પણ નગ્ન આખોથી નહિ જોવું જોઈએ.

MORE  NEWS...

2024માં પણ શનિદેવ નહિ છોડે આ રાશિઓનો પીછો, કેટલાક ખાસ ઉપાય અપાવશે રાહત

30 વર્ષ બાદ મિત્ર ગ્રહ શનિ-શુક્રનું થશે મિલન, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

વૈભવનો દેવ શુક્ર કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, 2024માં રાજા જેવું જીવન જીવશે આ રાશિઓ

સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે.

ચંદ્ર ગ્રહણના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે.

 વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચના રોજ લાગશે.

વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે લાગશે.

આ બંને ગ્રહણ ભારતમાં નહિ દેખાય 

2024નું પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલે અને બીજું 02 ઓક્ટોબરે લાગશે.

જો કે આ બંને ગ્રહણ પણ ભારતમાં નહિ દેખાય 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)