સૈનિકે ખેતી કરીને ખેડૂતોને ચોંકાવ્યા, દર મહિને કરે છે લાખોની કમાણી

સામાન્ય રીતે લોકો નિવૃત્તિ પછી આરામ ઇચ્છતા હોય છે.

પરંતુ, યુપીના બાગપતના રહેવાસી તેજવીર સિંહ ચૌહાણની કહાણી થોડી અલગ જોવા મળી રહી છે.

સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેજવીર કેળાની ખેતી કરીને મોટી કમાણી કરી રહ્યા છે.

આ ખેતી ખેડૂત માટે એટલી ફળદાયી સાબિત થઈ કે, તેની આવક અન્ય પાકો કરતાં બમણી થઈ ગઈ.

કેળાની ખેતીને કારણે ખેડૂત હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

તેમણે 6 વીઘા જમીનમાં કેળાના વાવેતરથી શરૂઆત કરી હતી

આજે ખેડૂતોને અન્ય પાકોમાંથી બમણી આવક મળી રહી છે.

અનેક લોકો કુદરતી રીતે થતી કેળાની ખેતીને જોવા આવે છે.

Disclaimer: આપેલી આ માહિતી અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી.