ચાવાળાનો દીકરો કોચિંગ વગર બન્યો IAS

UPSCની ઘણી સફળ કહાની મિસાલ બની જાય છે.

IAS દેશલ દાનની કહાની પણ આવી જ છે. તેમનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. 

તેઓ જેસલમેર જિલ્લાના એક નાનાકડ ગામના રહેવાસી છે. 

તેઓ 7 બહેન ભાઈ છે, તેમના પિતા ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

દેશલે સરકારી સ્કૂલમાં શરુઆતનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. 

આ પછી IIT જબલપુરથી તેમણે બીટેક કર્યું હતું.

પછી તેમણે UPSCની તૈયારી શરુ કરી હતી. તેઓ જાણતા હતા કે તેમની પાસે વધુ રૂપિયા કે સમય નથી.

દિવસ-રાત મહેનત કરીને તેમણે પહેલીવારમાં 82મા રેંક સાથે પરીક્ષા પાસ કરી લીધી હતી. 

તેમણે કોઈ કોચિંગ લીધા વગર જ પોતાની રીતે મહેનત કરીને સફળતા હાંસલ કરી છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે