સોનાક્ષી સિંહા અને જહીર ઇક્બાલની 10 મનમોહક તસવીરો!

સોનાક્ષી સિન્હા એક્ટર જહીર ઇક્બાલ સાથે 23 જૂનના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે.

Zaheer Iqbal

સોનાક્ષી અને જહીરે પોતાના સબંધને હંમેશા મીડિયાથી દૂર રાખ્યા છે, જો કે તેઓ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર એકબીજા સાથે ફોટા શેર કરતા રહે છે. 

Zaheer Iqbal

આ મહિનાની શરૂઆતમાં, જહીરે સોનાક્ષી સિન્હાના જન્મદિવસ પર કેટલાક સુંદર ફોટા શેર કર્યા હતા, કેપ્શન હતું, “Happy Birthday Sonzzz.”

Zaheer Iqbal

રિપોર્ટ અનુસાર, વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં નજીકના ફ્રેન્ડ્સ, પરિવારના સભ્યો અને હીરામંડીની આખી કાસ્ટ સામેલ છે.

Zaheer Iqbal

લગ્નની આમંત્રણ પત્રિકા મેગેઝીન કવર જેવી લાગી રહી છે, જેમાં લખ્યું છે, “the rumours are true.”

Zaheer Iqbal

MORE  NEWS...

'મને શાહરુખ ખાન કરતા વધારે મળી હતી ફી', 30 વર્ષ પછી ફરાહ ખાને ખોલ્યા અનેક રાજ

સંજય દત્તની ‘દિવાની’ હતી આ હસીના, 30 વર્ષ સુધી સહન કર્યા પતિના અત્યાચાર

શત્રુઘ્ન સિન્હાની મરજી વિરુદ્ધ જઈને સોનાક્ષી કરશે લગ્ન? હવે ભાઈ લવ સિન્હાએ બનાવી દૂરી

ગેસ્ટને ફોર્મલ કપડાં પહેરવા માટે કહેવામાં આવ્યું છે. લગ્ન મુંબઈના બેસ્ટિયનમાં યોજાશે.

Zaheer Iqbal

રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિંહ અને જહીર ઇક્બાલ સલમાન દ્વારા મળ્યા હતા. 

Zaheer Iqbal

એ બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને તેઓ ઘણી જગ્યાઓ પર એકસાથે સ્પોટ થયા.

Zaheer Iqbal

આ બંને ડબલ XL ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. 

Zaheer Iqbal

હાલમાં જ સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હાએ પણ દીકરીના લગ્ન પર રિએક્શન આપ્યા હતા.

Zaheer Iqbal

MORE  NEWS...

'મને શાહરુખ ખાન કરતા વધારે મળી હતી ફી', 30 વર્ષ પછી ફરાહ ખાને ખોલ્યા અનેક રાજ

સંજય દત્તની ‘દિવાની’ હતી આ હસીના, 30 વર્ષ સુધી સહન કર્યા પતિના અત્યાચાર

શત્રુઘ્ન સિન્હાની મરજી વિરુદ્ધ જઈને સોનાક્ષી કરશે લગ્ન? હવે ભાઈ લવ સિન્હાએ બનાવી દૂરી