Sonakshi Sinha ના પતિ પાસે નથી કોઈ કામ, બે વર્ષથી છે બેકાર!

ઝહીર ઈકબાલ-સોનાક્ષી સિન્હાનાં લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે, આ કપલનું વેડિંગ રિસેપ્શન 23 જૂને મુંબઈમાં ગ્રાન્ડ લેવલે થશે.

સોનાક્ષી સિન્હાના પતિ ઝહીર ઈકબાલ વિશે વાત કરીએ તો તેનું બોલિવૂડ કરિયર કંઈ ખાસ નથી. તેણે કંઈ ખાસ ફિલ્મો નથી કરી. 

ઝહીર ઈકબાલને સલમાન ખાને મોકો આપ્યો. ઝહીરે 2019માં આવેલી ફિલ્મ નોટબુકથી ડેબ્યુ કર્યુ હતું. ફિલ્મ સુપરફ્લોપ રહી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

ઝહીર ઈકબાલની ડેબ્યૂ ફિલ્મ નોટબૂકને 15 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. ફિલ્મે 3.72 કરોડનું કલેક્શન કર્યું. 

2022માં ઝહીર ઈકબાલની બીજી ફિલ્મ Double XL છે. 

આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશી લીડ રોલમાં હતાં. આ ફિલ્મ ડિઝાસ્ટર રહી. તેણે 1.12 કરોડ કમાયા.

2022 બાદ ઝહીર ઈકબાલ બેકાર છે. તેની પાસે કોઈ કામ નથી.

જોકે, 2024માં આવેલી આયુષ શર્માની ફિલ્મ રૂસ્લાનમાં તેણે કેમિયો કર્યું હતું. 

ઝહીર ઈકબાલની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 2 કરોડની સંપત્તિ છે. 

જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા તેનાથી 42 ગણી અમીર છે. સોનાક્ષી પાસે 85 કરોડની સંપત્તિ છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા