સોનાક્ષીએ કર્યો ખુલાસો કહ્યું- પપ્પા નથી ઈચ્છતા...

સોનાક્ષી સિન્હા 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી રહી છે. 

ગેસ્ટ લિસ્ટમાં સલમાન, અક્ષય, ડેઝી શાહ, પૂનમ ઢિલ્લો અને હની સિંહ સામેલ છે.

સોનાક્ષીએ કપિલ શર્મા શોમાં પોતાના લગ્ન વિશે વિસે ખુલીને વાત કરી હતી.

સોનાક્ષીએ કહ્યુ હતું કે, તેના પિતા નથી ઈચ્છતા કે તેની દીકરી લગ્ન કરે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

જેને લઈને હંમેશા તેના પિતા અને માતા સાથે દલિલ થતી રહે છે.

તેની માતા લગ્નની વાત કરતી હતી પરંતુ સોનાક્ષીના ગુસ્સાને જોઈને પીછેહઠ કરી લેતાં.

સોનાક્ષીએ પોતાના માતા-પિતાનો આભાર માન્યો કે, તેને લગ્ન માટે દબાણ નથી કરવામાં આવ્યું.

શત્રુઘ્ન સિન્હાએ સોનાક્ષી અને ઝહીરના લગ્ન પર આશીર્વાદ આપવાની વાત કહી.

સોનાક્ષીનો છેલ્લો પ્રોજેક્ટ હીરામંડી સુપરહિટ રહ્યો હતો.

દર્શકો હીરામંડીની આવનારી સીઝનની રાહ જોઈ રહ્યાં છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા