5000 મેરેજ પ્રપોઝલ નકારી ચુક્યો છે પ્રભાસ
સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસના લાખો દીવાના છે.
તેની એક ઝલક માટે તેના ફેન્સ તરસે છે.
બાહુબલીની સક્સેસથી પ્રભાસ એક સુપરસ્ટાર બની ચુક્યો છે.
આ ફિલ્મ બાદ તેણે 5000થી વધારે મેરેજ પ્રપોઝલ મળ્યા હતાં.
જોકે, તેણે તે તમામ પ્રપોઝલને નકારી દીધાં છે.
એક્ટરનું માનવું છે કે, તેણે ફક્ત કામ પર ફોકસ કરવું જોઈએ.
હજારો પ્રપોઝલ મળ્યા બાદ પ્રભાસ કન્ફ્યુઝ થઈ ગયો હતો.
તેણે કહ્યું કે, એવું નથી કે તે સેટલ થવા નથી માંગતો.
પ્રભાસે કહ્યું કે, હું લગ્ન જરુર કરીશ પણ તેનો યોગ્ય સમય આવશે ત્યારે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...