ભારતીય ખેતીની વિડંબના એ છે કે ખેડૂતો તેમના પાકને સિંચાઈ કરવા માટે વરસાદના પાણી પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં પણ ખેડૂતોને તેમના પાકને પિયત કરવા માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
લૂના કારણે ખેતરોમાં ધૂળ ઉડવા લાગે છે. જ્યારે, જળસ્તર પણ ઘણું નીચે જતુ રહે છે, જેનાથી પાણીની કિલ્લત થઈ જાય છે.એવામાં સિંચાઈના અભાવના કારણે ઘણા ખેડૂતો એપ્રિલથી જૂનની વચ્ચે કોઈ ખેતી નથી કરતા.
રાયબરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો શાકભાજીની ખેતી પર નિર્ભર છે. તેમનું કહેવું છે કે રાયબરેલીના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં પાણીનું સ્તર ઘણું નીચું છે. ત્યાંના ખેડૂતો માત્ર શાકભાજીની ખેતી એટલે કે બાગાયત પર નિર્ભર છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો