આપણા છોટાઉદેપુરનું સૌંદર્ય તો જુઓ
જાણે, ડુંગરો સાથે વાદળોની વાતો
છોટાઉદેપુરના નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું
નસવાડીના ડુંગર વિસ્તારનો અદભૂત નજારો જોવા મળ્યો
ડુંગરો સાથે વાદળો વાતો કરતા હોય તેવા એવા દ્રશ્યો આવ્યા સામે
ગનીયાબારી ગામ વાદળોની સફેદ ચાદર થી ઢંકાઈ ગયું
આસપાસથી લોકો પ્રકૃતિના સૌંદર્યને માણવા પહોંચ્
યા
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...