કમાલની ટ્રિક! કપડાં પર પડેલા ચા-કોફીના ડાઘ મિનિટોમાં થઇ જશે સાફ 

કપડાં પર ઘણીવાર ચા-કોફી, શાકના ડાઘ પડી જાય છે. 

ઘણા પ્રયાસો છતાં ડાઘ સરળતાથી નીકળતા નથી. 

ઇઝી ક્લિનિંગ હેક્સ આ ડાઘને સરળતાથી રિમૂવ કરી શકે છે. 

ચો-કોફીના ડાઘ દૂર કરવા માટે ગરમ પાણીમાં ડિટર્જન્ટ યુઝ કરો.

MORE  NEWS...

સૂતા પહેલાં નાકમાં નાંખો 2 ટીપા દેશી ઘી, થશે આ 5 જબરદસ્ત ફાયદા

પેટની બધી ગંદકી ફ્લશ કરી નાંખશે આ નેચરલ ડ્રિંક્સ, સવારે ઉઠતાંવેત થઇ જશો ફ્રેશ

ડ્રાયવાળને સિલ્કી અને શાઇની બનાવી દેશે એલોવેરાનું હેર જેલ, બે જ વસ્તુથી ઘરે બનાવો

કલર અને પેઇન્ટ સ્ટેન રિમૂવ કરવા માટે કેરોસીન ઓઇલ યુઝ કરો. 

ગ્રીસના ડાઘને લીંબુ-મીઠાના મિશ્રણથી સાફ કરો, દૂર થઇ જશે. 

પાન-મસાલાના ડાઘ દૂર કરવા માટે છાશનો ઉપયોગ કરો.

ડાઘ રિમૂવ કરવા માટે કાસ્ટિક સોડા ખૂબ જ કારગર હોય છે. 

આ રીત ડાઘ દૂર કરવાની સાથે કપડાના રંગને પણ સેફ રાખશે. 

MORE  NEWS...

કમાલનો નુસખો! ટાઇલ્સ પર લાગેલા સિલિન્ડરના ગંદા નિશાન 2 મિનિટમાં થશે ગાયબ

સાવ મફતમાં ઘરે કરો De tan, સ્કિનને અંદરથી સાફ કરશે રસોડાની આ વસ્તુ

સવારે ઉઠતાં વેંત આ લીલા પાનનું પાણી પી લો, વગર મહેનતે પટારા જેવું પેટ અંદર જતું રહેશે