આ સમસ્યાથી છૂટકારો મેળવવા લોકો ઘણાં પ્રયત્નો કરે છે
ઘણાં એવું માને છે કે સારી ફિટનેસ જિમમાં જવાથી જ મળે છે
સીડી ચઢ-ઉતર કરીને તમે વધેલું વજન ઉતારી શકો છો
રિપોર્ટ્સ મુજબ શક્ય હોય તેટલું ઝડપથી સીડી ચઢ-ઉતર કરો
આ એક હાય ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગ છે, તેનાથી કેલરી બર્ન થાય છે
રોજની 30 મિનિટ દોડીને સીડી ચઢવાથી 500 કેલરી બર્ન થઈ શકે છે
આ સાથે સીડી પર ઈન્ક્લાઈન પુશ-અપ્સ, ટ્રાઈસેપ ડિપ્સ, લન્જેસ અને સ્ટેપ-અપ્સ કરો
આ એક્સર્સાઈઝથી કાર્ડિયોવસ્ક્યુલર હેલ્થમાં પણ સુધારો થાય છે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)