કોમેડીનો બેતાજ બાદશાહ, 90% લોકો નથી જાણતા એક્ટરનું અસલી નામ

જૉની લીવર બોલિવૂડના સૌથી ઉમદા હાસ્ય કલાકારોમાંથી એક છે. 

કોમેડીમાં આજ સુધી તેને કોઇ ટક્કર નથી આપી શક્યું.

તે ડાયલોગ બોલ્યા વિના પણ દર્શકોને હસાવવાનું ટેલેન્ટ ધરાવે છે. 

જૉની લીવરે 6 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યુ હતું.

MORE  NEWS...

પરણેલો એક્ટર સાત વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો, 48 વર્ષની ઉંમરે ફરી કર્યા નિકાહ

મલાઇકાએ દીકરાને વર્જિનિટી પર પૂછ્યો એવો સવાલ, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી

ગુજરાન ચલાવવા માટે તેણે કોમેડીનો સહારો લેવો પડ્યો.

તેને લાઇવ કોમેડી શો દ્વારા પોપ્યુલારિટી મળી.

સુનીલ દત્તે જૉની લીવરને પહેલી ફિલ્મ ઓફર કરી હતી.

તેણે બોલિવૂડમાં આવતા પહેલાં જ પોતાનું નામ બદલી નાંખ્યુ હતું.

સ્ટાર કોમેડિયનનું અસલી નામ જૉન પ્રકાશ રાવ જનુમાલા છે.

MORE  NEWS...

51 વર્ષથી એક જ અફેર, હજુ પણ નિભાવે છે સાથ, હેમા-રેખાને પણ થતી ઇર્ષ્યા

ટોપ એક્ટ્રેસે ધર્મના બંધન તોડી મુસ્લિમ સાથે કર્યા લગ્ન, પતિ પર લાગ્યા લવ જેહાદના આરોપ