સારા ભવિષ્ય માટે શરૂઆત કરો રોકાણની, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

દરેક વ્યક્તિ વધુ પૈસા કમાવવા માંગે છે અને તેની જરૂરિયાતો તેમજ તેના અને તેના પરિવારના શોખને પૂરા કરી શકે

મધ્યમ વર્ગ પરિવાર રોકાણને તેમની સંપત્તિ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ માને છે

મધ્યમ વર્ગ પરિવાર પોત પોતાની કમાણીનો એક હિસ્સો દર મહીને રોકાણ કરી વ્યક્તિ પોતાના ભવિષ્ય સુરક્ષિત કરે છે

ચાલો જાણીએ સારી રોકાણ યોજના કેવી રીતે પસંદ કરવી અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવી

કેટલાક લોકો ટૂંકા ગાળાનુ રોકાણ કરવા માગે છે જ્યારે અન્ય લોકો લાંબા ગાળાના રોકાણના વિકલ્પો શોધે છે

Financial Goals

રોકાણ કરેલ નાણાં બજારના જોખમોને આધીન છે તેથી તમે કેટલું જોખમ લઈ શકો છો તેનું હંમેશા મૂલ્યાંકન કરો

Risk Assessment

જો તમે એવા રોકાણકારોમાંથી એક છો કે જેઓ વધારે જોખમ લેવા માંગતા નથી તો તમારે બ્રાન્ડ વેલ્યુને અવગણવી જોઈએ નહીં

Don't Ignore Brand Value

તે સ્વાભાવિક છે કે જો તમે વધુ પૈસા કમાવવાના ઈરાદાથી રોકાણ કરો છો, તો આવી રોકાણ યોજના લેવાનો પ્રયાસ કરો

Focus of Taxation

તમારે સારી અને ખરાબ બંને ઘટનાઓ માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે રોકાણની સ્થિતિ કોઈપણ સમયે ખરાબ થઈ શકે છે

Liquidity