ખુબ જ ઓછા પૈસામાં શરૂ કરો આ ચિપ્સનો બિઝનેસ
શું તમે પણ ઓછા ખર્ચમાં કોઈ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો આ બિઝનેસ આઈડિયા ખાસ તમારા માટે છે
જો તમારી પાસે ઓછા આવક છે તો તમે બટેટાની ચિપ્સનો બિઝનેસ શરૂ કરી શકો છો
આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે આ બટેટા ચિપ્સનો બિઝનેસ માત્ર 850 રૂપિયામાં શરૂ કરી શકો છો
જો તમે બટેટા ચિપ્સનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો 850 રૂપિયાની એક મશીન ખરીદી લો
ત્યાર પછી જ્યારે તમારો બિઝનેસ વધવા લાગે તો તમે અને રોકાણ કરીને તેને વધારી શકો છો
શરૂઆતમાં તમે કેટલીક દુકાનો સાથે કરાર કરીને ચિપ્સ વેચી શકો છો
તેમાં તમારે ધીમે-ધીમે તમારી નેટવર્થ વધારીને તમારા બિઝનેસને વિસ્તારવો પડશે
બટાકાની ચિપ્સ બનાવવા માટે કાચા માલમાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે. તમે તેનાથી 7-8 ગણી વધુ કમાણી કરી શકો છો
જો એક દિવસમાં 10 કિલો બટાકાની ચિપ્સ બનાવવામાં આવે તો તમે સરળતાથી એક દિવસમાં 2000 રૂપિયા કમાઈ શકો છો