જો તમારૂં વજન વધી રહ્યું છે? તમે તેને ઘટાડવા માંગો છો

તો નાસ્તામાં કરો આ 5 વસ્તુનો સમાવેશ, આખો દિવસ શરીરને મળશે એનર્જી

સ્પ્રાઉટ્સ જેમાં ચણા, સોયાબીન, રાજમા અને ફણગાવેલા મગ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. 

સ્પ્રાઉટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે.

દાળિયા ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ જો નાસ્તામાં દાળિયાનો સમાવેશ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

દાળિયામાં રહેલા ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે.

પૌવા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.  પૌવા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

પૌવામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. 

મગના ચીલા સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પ્રોટીનથી ભરપૂર પણ છે.

ઈડલી અને સાંભર બંને ઓછી કેલરીવાળા ખોરાક છે.

ઈડલી એક ઉચ્ચ ફાઈબર ખોરાક છે, જે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...