Thick Brush Stroke
સૌથી ખૂબસૂરત સ્પોર્ટસ કપલ કોણ? કરોડો છે ફેન્સ
આ ખૂબસૂરત સ્પોર્ટ્સ કપલને તમે પણ જાણો છો.
ખેલપ્રેમી, મેગેઝીન, વેબસાઇટ પર પણ આ અંગે અનેકવાર નિવેદન આપે છે.
આવા પ્રશ્નોના જવાબમાં સ્ટેફી ગ્રાફ અને આંદ્રે અગાસી હંમેશા પહેલા આવે છે.
જર્મનીની સ્ટેફી ગ્રાફીની ખૂબસૂરતીના કરોડો લોકો દિવાના છે.
સ્ટેફી ગોલ્ડન સ્લેમ જીતનારી એકમાત્ર ટેનિસ ખેલાડી છે.
અમેરિકાના આંદ્રે અગાસી નંબર 1 ટેનિસ ખેલાડી હતા.
સ્ટેફી ગ્રાફ અને આંદ્રે અગાસીએ 1999માં ડેટિંગ શરૂ કરી હતી.
બંનેએ 2001માં લગ્ન કરી લીધા હતા. આ સ્ટાર કપલના બે બાળકો છે.
સ્ટેફી અને અગાસી બંને ઓલમ્પિક મેડલ પણ જીતી ચૂક્યા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...