શેરબજાર ઓપન અને બંધ થવાનો સમય બદલાઈ જશે!

એનએસઈના એમડી આશીષ કુમાર ચૌહાણે કહ્યું કે, એક્સચેન્જ ઈક્વિટી F&Oના કારોબારની સમયમર્યાદા વધારવા માટે તૈયાર છે.

જો કે, તેમણે સ્પષ્ટ કહ્યું કે, જોકે, તેમણે સ્પષ્ટ કહ્યું કે આ અંગેના નિર્ણયમાં બધાને સાથે લેવામાં આવશે.

સમયમર્યાદા વધારવાના નિર્ણયની વકાલત કરતા તેમણે કહ્યું કે, વર્તમાન ઈન્ટરનેશનલ એક્સચેન્જ 21 કલાક કારોબાર કરી રહ્યા છે, જ્યારે દુનિયાભરના એક્સચેન્જ લાંબાગાળામાં કારોબાર કરે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગત વર્ષ એનએસઈએ સેબી સમક્ષ કારોબાર સમય વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના પર સેબીના ચેરપર્સને સલાહ આપી હતી કે, સમય મર્યાદા વધારવાના પ્રસ્તાવ પર બ્રોકર અને રોકાણકારોને પક્ષને પણ સાંભળવામાં આવે.

એનએસઈના પ્રમાણે, F&O કારોબારનો સમય વધારવાથી ઘરેલૂ કારોબારીઓ અને રોકાણકારોને દુનિયાભરમાં અને દેશમાં થનારા ડેવલપમેન્ટ પર સમયથી અને તેજીની સાથે રિએક્ટ કરવાનો મોકો મળશે.

ગત વર્ષે સેબીની પાસે પ્રસ્તાવ મોકલતા સમયે એનએસઈએ કહ્યું હતું કે, તેમની પાસે તકનીક છે અને દુનિયાભરના ઘણા બજારમાં F&O કારોબારના સત્ર પહેલાથી જ ભારતના પ્રમાણમાં વઘારે લાંબા છે. 

એમડીએ ત્યારે કહ્યું હતું કે, સમય વધારવાથી ન માત્ર ટ્રેડર્સ જ નહીં પરંતુ સાથે જ રોકાણકારોને પણ તેનો ફાયદો મળશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.