આ કંપનીનો 1 શેર 15 દિવસમાં કરાવશે 700 રૂપિયાની કમાણી

12 એપ્રિલે કારોબારના અંતે, 30 શેરો ધરાવતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 793.25 પોઈન્ટ અથવા 1.06 ટકાના ઘટાડા સાથે 74,244.90 પોઈન્ટ પર બંધ થયો હતો. 

જોકે, ટેક્નિકલ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ઘટાડો અસ્થાયી છે અને માર્કેટ હજુ પણ બુલિશ ટ્રેન્ડમાં છે.

GEPL કેપિટલના ટેક્નિકલ રીસર્ચના એવીપી વિદ્યાન સાવંતે જણાવ્યું કે, મંથલી ચાર્ટ પર નિફ્ટી ઇન્ડેક્સ સતત હાયર ટોપ, હાયર બોટમ પેટર્ન બનાવી રહ્યો છે, જે લોંગ ટર્મમાં તેમાં પોઝિટીવ સેન્ટિમેન્ટની પુષ્ટી કરે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ડેટા પેટર્ન્સ (Data Patterns)- આ શેરમાં બાય રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ 3600 રૂ. અને સ્ટોપ લોસ 2760 રૂપિયા રાખવાની સલાહ આપી છે. શોર્ટ ટર્મમાં આ શેર 20 ટકા સુધી રીટર્ન આપી શકે છે.

ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronics)- આ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ સાથે ટાર્ગેટ પ્રાઇસ રૂ. 270, સ્ટોપ લોસ રૂ. 213 લગાવવાની સલાહ આપવામાં આવી છે. શોર્ટ ટર્મમાં આ શેર 18 ટકા સુધી રીટર્ન આપી શકે છે.

આ ઉપરાંત આ શેર તેમાં પોઝિટિવ ટ્રેન્ડનો સંકેત દર્શાવતા તેના 20 અને 50-વીકના EMA જેવી મહત્વની મૂવિંગ એવરેજથી ઉપર યથાવત છે.

ટ્રોનેટ LNG (Petronet LNG)- આ શેરમાં બાય રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ રૂ. 364 અને સ્ટોપ લોસ રૂ. 278 રાખવાની સલાહ આપી છે. શોર્ટ ટર્મમાં આ શેર 20 ટકા સુધી રીટર્ન આપી શકે છે.

ડેલી ચાર્ટ પર આ શેર ડબલ બોટમ ફોર્મેશનથી પલટી રહ્યો છે અને માર્ચ 2023ના સ્વિંગ હાઇને પાર કરી લીધું છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.