જેફરીઝે ONGC શેરને 390 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે કહ્યું કે, કેન્દ્ર સ્તર પર પોલિસીમાં નિરંતરતાથી કંપનીનો નફો તેના ગત રેશિયોની તુલનામાં ઊંચો રહેશે.
નોમુરાએ એક્સિસ બેંકના શેરને 1,250 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદવાની સલાહ આપી છે. મેનેજમેન્ટનું માનવું છે કે, બેંકિંગ ઈન્ડસ્ટ્રી માટે ડિપોઝીટ ગ્રોથ એક પડકાર હશે.
નોમુરાએ KEC ઈન્ટરનેશનલના શેરને 960 રૂપિયાના ટાર્ગેટની સાથે કવર કરવાનું શરૂ કર્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે, તેનો T&D આઉટલુક મજબૂત છે અને માર્જિનમાં પણ ધીમે-ધીમે રિકવરી થઈ રહી છે.
એન્ટીકે L&T ફાઈનાન્સના શેરને 220 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, આગામી 3 વર્ષોમાં કંપનીની આવક 25 ટકા CAGRથી વધવાની આશા છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો