ઓટો માર્ક્ટેમાં 7 સીટર કારની માંગમાં તોફાની વધારો, નંબર 1 પર કોણ?

સપ્ટેમ્બર 2023 દરમિયાન 7 સીટર કાર્સના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

વધુ સ્પેસને કારણે લોકો આ કાર્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

મારુતિ અર્ટિગા 13,528 યૂનિટ્સ સાથે સૌથી વધુ વેચાવાવાળી 7 સીટર કાર બની.

MORE  NEWS...

4 રુપિયાનો પરચુરણ શેર સાતમા આસામાને પહોંચ્યો, ફક્ત 70000 લગાવનાર બની ગયા કરોડપતિ

પશુપાલકો! તમારા ગાય-ભેંસને આ ચારો ખવડાવો, ભરવા સાધનો ખૂટશે એટલું દૂધ આપશે

ખેડૂતોની દિવાળી જ નહીં આખું વર્ષ સુધર્યું, રવિ પાકના ટેકાના ભાવમાં વધારો

મહિન્દ્રા સ્કોર્પિયો 11,846 યૂનિટ્સ સાથે બીજા નંબર પર છે.

9,519 યુનિટ્સ સાથે વેચાણ મામલે ત્રીજા નંબરે બોલેરો રહી છે.

ટોયોટા ઈનોવા 8900 યુનિટ્સ સાથે ચોથા સ્થાને રહી છે.

8,555 યુનિટ્સના વેચાણ સાથે XUV700 પાંચમા નંબરે રહી હતી.

છઠ્ઠા સ્થાને 4,511 યુનિટ્સ સાથે XL6 એ જગ્યા બનાવી છે.

જ્યારે કિયા કેરેંસ 4,330 યુનિટ્સ સાથે આ લિસ્ટમાં 7માં સ્થાને આવે છે.

MORE  NEWS...

હાઉસ વાઈફના ફાયદાની વાત; દર મહિને 500-1000 બચાવો

'હે ભગવાન! આ વખતે બચાવી લો, ફરી શેરબજારમાં પગ નહીં રાખું'

સરકારી કર્મચારીઓને હરખની હેલી! મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને આપી મંજૂરી