Thick Brush Stroke

ખેડૂતનો દીકરો કઈ રીતે બન્યો અધિકારી?

Thick Brush Stroke

ઉત્કર્ષ ગૌરવ બિહારના નાલંદાના એક ગામના રહેવાસી છે. 

Thick Brush Stroke

IAS ઉત્કર્ષ ગૌરવના પિતા ખેડૂત છે અને માતા ઘરકામ કરે છે.

Thick Brush Stroke

ઉત્કર્ષે PESIT બેંગ્લુરુથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે. 

Thick Brush Stroke

નોકરી કરવાના બદલે તેમણે UPSCની તૈયારી શરુ કરી દીધી હતી.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

Thick Brush Stroke

તેઓ યુપીએસસીના પહેલા ત્રણ પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા હતા.

Thick Brush Stroke

2020માં દેશમાં લોકડાઉન લાગ્યું ત્યારે તેઓ દિલ્હીથી બિહાર આવી ગયા હતા.

Thick Brush Stroke

પછી તેમણે યુટ્યુબ અને નોટ્સના આધારે સેલ્ફ સટડી કર્યું હતું.

Thick Brush Stroke

તેઓ બેરોજગાર હોવાથી ગામના લોકો તેમને વારંવાર ટોણાં મારતા હતા. 

Thick Brush Stroke

યુપીએસસી સીએસઈ 2022 પરીક્ષામાં 709 રેંક સાથે તેઓ સરકારી અધિકારી બન્યા હતા. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે