Thick Brush Stroke

નહોતા ભરી શક્યા સ્કૂલની ફી, આજે કરોડોના આસામી છે

Thick Brush Stroke

આ વાત Su-Kam કંપનીના માલિક કુંવર સચદેવની છે.

Thick Brush Stroke

આર્થિક મુશ્કેલીઓ કુંવરના જીવનનો મહત્વનો ભાગ રહી.

Thick Brush Stroke

કુંવર સચદેવના પિતા રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. 

Thick Brush Stroke

પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ પ્રાઈવેટ સ્કૂલમાંથી કર્યો હતો. 

Thick Brush Stroke

ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો પડ્યો. 

Thick Brush Stroke

1984માં LAW Center 1 Delhi Universityથી તેમણે LLB કર્યું. 

Thick Brush Stroke

ભાઈ સાથે પેનનો બિઝનેસ કર્યો, આ દરમિયાન ઘરે-ઘરે જઈને પેન વેચતા હતા. 

Thick Brush Stroke

કેબલ કમ્યુનિકેશન કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી પણ કરી હતી. 

Thick Brush Stroke

પછી નોકરી છોડીને 1988માં Su-Kam કંપનીની શરુઆત કરી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો