શું ક્યારેય ચાખ્યા છે?
મહુડાના લાડું
છત્તીસગઢમાં મહુડો
મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
આપણે બધા જાણીએ છીએ કે મહુડામાંથી દારૂ બનાવવામાં આવે છે અને અમુક ગામડાના લોકો તેને વેચે છે.
ગ્રામીણ મહિલાઓ હવે આ મહુડાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ લાડુ બનાવી રહી છે.
મહિલાઓ તેમના મનપસંદ સ્વરોજગારમાં જોડાઈને આર્થિક લાભ લઈ રહી છે.
જશપુર જિલ્લાની મહિલાઓ મહુડામાંથી સ્વાદિષ્ટ લાડુ બનાવીને તેનું ઓનલાઈન વેચાણ કરી રહી છે.
મહુડામાંથી બનેલા આ લાડુ સ્વાદમાં તો ખાસ છે જ, પરંતુ સાથે જ તેના ઘણા ફાયદા પણ અનેક છે.
તમે ઘરે બેઠા www.vedicvatica.org પરથી સ્વાદિષ્ટ મહુડાના લાડુ સરળતાથી ઓર્ડર કરી શકો છો.
તમે માત્ર રૂ.270માં 300 ગ્રામ લાડુ ખરીદી શકો છો.
આ લાડુ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને કુપોષણ સામે લડવામાં મદદ કરે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...