વધતી ગરમીમાં ટોનિક છે શેરડીનો રસ, આ બીમારી હોય તો અચૂક પીવો

ગરમીની સીઝન શરૂ થવાની છે. 

આ વર્ષે માર્ચથી લઇને મે સુધી ભીષણ ગરમી પડી શકે છે. 

ગરમીથી સુરક્ષિત રાખતા પીણાનું નિયમિત સેવન કરો.

ગરમીના દિવસોમાં શેરડીના રસનું સેવન ફાયદાકારક છે. 

MORE  NEWS...

ગરમીની એન્ટ્રી પહેલા ખાલી 2 રૂપિયામાં ચમકાવો ગંદા પંખા, નહીં થાય વધારે મહેનત

પીળા દાંત એક જ રાતમાં થઇ જશે સફેદ, આ લીલા પાનથી મોતી જેવી ચમકશે બત્રીસી

તમને તે રિફ્રેશ કરવામાં મદદ કરે છે. 

સાથે જ તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. 

આ જ્યૂસ એનર્જી આપવાની સાથે ગરમીની દુષ્પ્રભાવથી બચાવે છે. 

શેરડીનો રસ પીળીયાના દર્દીઓ માટે ટોનિક છે. 

શેરડીનો રસ શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે થાક પણ ઓછો કરે છે. 

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો. 

MORE  NEWS...

50ની ઉંમરમાં વેટ લોસ કરવું છે? આ રહી સડસડાટ વજન ઘટાડે એવી જોરદાર ટિપ્સ

Hair Color: હેર કલર કર્યા પછી શેમ્પૂ કરવું જોઇએ કે નહીં? 99% લોકો કરે છે આવી ભૂલ