બ્લૂ સાડીમાં દેશી ગર્લ બની સુહાના, કિલર લુક પર થઇ જશો ફિદા

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન અવારનવાર ચર્ચામાં રહે છે

સુહાના તેના લેટેસ્ટ ફોટોશૂટમાં બ્લૂ સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે.

સુહાના ખાને બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપની સગાઈની પાર્ટીમાં હાજરી આપી હતી.

આ ઇવેન્ટની મુખ્ય આકર્ષણ સુહાના હતી, જેણે બ્લૂ કલરની સાડી પહેરી હતી.

નેટીઝન્સે કોમેન્ટ કરી હતી કે સુહાનાનો આ લુક યે જવાની હૈ દીવાનીનો દીપિકા પાદુકોણનો નૈના તલવારનો સાડી લુક જેવો છો.

રોયલ બ્લુ ફેન્સી સાડીમાં એક્ટ્રેસ સુહાના ખૂબસુરત લાગી રહી હતી.

સુહાનાએ પોતાની સાડી સાથે મેચિંગ બ્લુ બિંદી લગાવી હતી.

એક્ટ્રેસે તેના લુકને કંપ્લીટ કરવા માટે બ્લુ મેચિંગ પાઉચ પણ કેરી કર્યુ હતું.

સુહાના ખાનના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે